E VACHAN icon

E VACHAN

1.0 for Android
4.8 | 5,000+ Installs

Developed By Viral Gajjar

Description of E VACHAN

નમસ્તે મિત્રો, આ એપમાં તમામ બાળકો , શિક્ષકો તથા વાલીઓ માટે બાળકની વયક્ક્ષા અનુસાર તેમને જરુરી વાચન સામગ્રી પૂરી પાડેલ છે.જેને '' E વાચન '' નામ આપેલ છે.જેમાં તમામ શબ્દો,વાક્યો અને ફકરા ક્રમશ: બાળકની વયકક્ષા અનુસાર ગોઠવેલ છે.જેમાં
2000 થી વધુ શબ્દો ,
100 થી વધુ વાક્યો
તથા 250 થી વધુ ફકરા સામેલ છે.
મિત્રો આ એપ તમામ
પ્રાયમરી શિક્ષકો,
અપર પ્રાયમરી શિક્ષકો,
પ્રજ્ઞા શિક્ષકો તથા
તમામ વાલીઓ માટે છે.
જેનો તમે ભરપૂર ઉપયોગ કરી શકો છો.રેમીડીયલ બાળકો માટે આ એપ ખૂબ જ ઉપયોગી છે .આ માટે કોઈપણ શિક્ષકે કોઈ પુસ્તકની જરૂર નહી પડે.તમામ શબ્દો,વાક્યો,ફકરા ક્રમાનુસાર આપ્યા બાદ તેમાં મહાવરા માટે પણ શબ્દો આપેલ છે.
આ એપનો ઉપયોગ તમામ વ્યક્તિ પોતાની રીતે બાળક માટે કરી શકે છે.એકવાર આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી ઈન્ટરનેટ ની જરૂર રહેતી નથી.દરેક મિત્રો આ એપનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.આ એપ ગમે તો બીજા મિત્રો ને શેર કરજો...
વિરલ એલ. ગજ્જરના વંદન......................

Information

  • Category:
    Education
  • Latest Version:
    1.0
  • Updated:
    2017-02-27
  • File size:
    2.3MB
  • Requirements:
    Android 4.0 or later
  • Developer:
    Developed By Viral Gajjar
  • ID:
    com.thunkable.android.crcnikolroad34.E_VACHAN