Let's Fiyasco ! icon

Let's Fiyasco !

1.0 for Android
3.0 | 10,000+ インストール

Nikhil Shukl

説明 Fiyasco

The No.1 store for free apps, games & videos. 30,000+ users downloaded Let's Fiyasco ! latest version on 9Apps for free every week! This app was totally funny. This hot app was released on 2017-04-29. Read the following paragraph to see more information.
Fiyasco's Android application
હાલના મોટાભાગના ઓનલાઈન સોશિયલ પ્લેટફોર્મ જે યુઝર વડે ચાલે છે એમાં એ યુઝર્સનું પોતાનું કોઈ મહત્વ નથી. અમે જે પ્લેટફોર્મ બનાવ્યું છે એમાં યુઝર્સની સોશિયલ પ્લેટફોર્મ પરની હાજરી અને તેની પ્રવૃત્તિઓ પોતાને અને અન્યને ઉપયોગી નીવડે એને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે. જેમકે, યુઝર્સ એક જ પ્લેટફોર્મ પરથી સોશિયલ સાઈટ્સના અનુભવ સાથે શોપિંગ પોર્ટલનો ઉપયોગ પણ કરી શકશે. સાથે લોકલ બિઝનેસ લીસ્ટીંગ અને કન્ટેન્ટ શેરીંગ પણ કરી શકશે. એ સિવાય બ્લોગ્સ અને પોતાનું અન્ય કોઈ સર્જન (ઓડિયો, વિડીયો, પેઈન્ટીંગ વગરે) પણ આ પ્લેટફોર્મ મૂકી શકશે. ઉપરાંત ભારતીય ભાષાઓ માટે Unicode ફોરમેટનું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે કે જેનાથી ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓનો ઇનબિલ્ટ સપોર્ટ છે.
હાલમાં ગુજરાતનું પોતાનું આવું કોઈ પ્લેટફોર્મ નથી. ભારતમાં આ અગાઉ આવા પ્લેટફોર્મ માટેનો કોઈ વ્યવસ્થિત પ્રયત્ન થયેલો નથી. વળી, ડીઝીટલ ઇન્ડિયા તરફનો આપણા લોકોનો સકારાત્મક ઝુકાવ જોઇને આ પ્લેટફોર્મમાં ઓનલાઈન વોલેટની જોગવાઈની પ્રક્રિયા આગળના તબક્કામાં સક્રિય છે જેની સાથે BHIM અને UPI તથા ક્રીપ્ટો કરન્સીનો સપોર્ટ હાલમાં વિકાસની પ્રક્રિયા અંતર્ગત છે.
યુઝરની ઓનલાઈન સોશિયલ એક્ટીવીટીને આવી રીતે ઉપયોગી કરી શકાય એવું કોઈ પ્લેટફોર્મ હાલમાં નથી. આ દિશામાં આ પહેલો પ્રયત્ન છે. જે પૂરેપૂરી રીતે સ્વદેશી છે.
https://fiyasco.com

情報

  • カテゴリー:
    ソーシャルネットワーク
  • 最終のバージョン:
    1.0
  • 更新日:
    2017-04-28
  • サイズ:
    984.1KB
  • 動作環境:
    Android 4.1 or later
  • 開発元:
    Nikhil Shukl
  • ID:
    com.nikhilshukl2.fiyasco