Sadhu Charit News icon

Sadhu Charit News

7.0 for Android
4.8 | 5,000+ Descargas

Jignesh Gondaliya

La descripción de Sadhu Charit News

શ્રીં સાધુ ચરિત પરિવાર
અને શ્રીં બાલાજી ટ્રસ્ટ રાજકોટ વતી શ્રીં જીગ્નેશ ગોંડલિયા જય સિયારામ સાધુ સમાજ ને સહર્ષ જણાવતા લાગણી અનુભવું છું કે આપણા સાધુ સમાજ ની પહેલી ' ' ' એપ્લિકેશન "
શ્રીં સાધુ ચરિત ન્યૂજ
આપણી વચ્ચે લોન્ચ કરી રહયા છીયે ત્યાંરે આ અપ્લિકેશન દ્વારા આપણા સાધુ સમાજ ના ઓલ સાધુ સમાજ સૌરાષ્ટ ગુજરાત કચ્છ અને ઇન્ડીયા ના સમચાર તમને આ અપ્લિકેશન દ્વારા આપણા ફૉન દ્વારા જણી શકશો આ અપ્લિકેશન મા સાધુ સમાજ ની સિટી વાઈજ ન્યૂજ દરરોજ માટે અપડેટ થતા રહશે અને બ્રેકિંગ ન્યૂજ દર 30 મિનિટે મળતા રહશે સવિશેષ મા કે જીવનસાથી મેરેજબ્યુરો દ્વારા આપણા સાધુ સમાજ ના દીકરા દીકરીઓ ના બાયોડેટા પણ આપ મુકી શકશો અને અને આપના સહકાર થીં સમાજ ના જે કાર્યક્રમમોં થતા હશે તેની જાણ કરશો આપણે સાથે મળી ને સમાજ ને શક્ય તેટલું સારું આપવાની કોશિશ કરીશું જય સિયારામ
✔સાધુ સમાજ ના આગામી કાર્યક્રમો ની જાણકારી
✔આપણા સાધુ સમાજ ના સંતો મહંતો પ્રમુખો આગેવાનો વડીલો ના નંબર અને તેના તરફ થીં સમાજ માટે થતી સહાય માટે અમારા તરફ થીં મદદ મળિ શકશે

સાધુ સમાજ મા બનતા રોજ બરોજ ના બનવો અને જન્મ મરણ ની માહિતી
✔સાધુ સમાજ ની સિટી વાઈજ ઓલ જાણકારી આ અપ્લિકેશન એકી સાથે આપ જૉય શકશો અને વીડિયો સાથે
✔સાધુ સમાજ ની એકતા માટે ના પ્રયાસૌ
✔દરેક જિલ્લા તાલુકા મા આપણા સાધુ ના પ્રતિનિધિ
નીમવાની યોજના
✔આપણે પરિવાર કે ઘરે ઉજવતા પ્રસંગો ની યાદી અમને મોકલો.લગ્ન/ બર્થ ડે
પાર્ટી /મેરેજ એનીવર્સરી / અભ્યાસ મા આપના બાળકો ને મળેલા શિલ્ડ ટ્રોફી પ્રમાણપત્ર ની ફોટો સહિત ની વિગતો અમને મોકલો અમે એપ્લિકેશન મા મુકીસુ

Información

  • Categoría:
    Noticias y revistas
  • Última Versión:
    7.0
  • Actualizada:
    2020-07-11
  • Tamaño:
    7.9MB
  • Requisitos:
    Android 4.1 or later
  • Desarrollador:
    Jignesh Gondaliya
  • ID:
    sadhucharitnew.sadhucharit.shreesadhucharit
  • Available on: