AnyRoR @ Anywhere icon

AnyRoR @ Anywhere

1.14 for Android
4.0 | 10,000+ 설치 수

Mitraya Solutions

설명 AnyRoR

AnyRoR Gujarat - 7/12 Land Record
ગુજરાત ના ૭/૧૨ અને ૮અ ના નમુનો જુવો ,બધા જીલ્લા ના રેકોર્ડ ,તથા તાલુકા અને ગામ ના નમુના
7/12 ના ઉતારો મેળવવા માટે ના સ્ટેપ્સ
1) App માં જય ને તમારે "View Land Record (જમીન નો રેકોર્ડ જોવા માટે)" નું બટન ક્લિક કરવાનું
2) "VF7 SURVEY NO DETAILS (ગા.ન.૭ ની વિગતો)" ઓપ્શન સિલેક્ટ કરવાનું
3) પછી તમારા જિલ્લો સિલેક્ટ કરો, તાલુકો સિલેક્ટ કરો, તમારું ગામ સિલેક્ટ કરો અને સર્વે નંબર સિલેક્ટ કરવાનો
4) સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી તમારે તેની નીચે આપેલા ફોટા માંથી જોય ને જે અક્ષર આપેલા હોય એ એની નીચે ના બોક્સ માં નાખવાના
5) અક્ષર નાખી ને "Get Detail" બટન પર ક્લિક કરો
તમને તમારો 7/12 નો ઉતારો મળી જશે
English માં માહિતી માટે અહીં ક્લિક કરો : https://anyror.blogspot.in/2018/04/how-i-check-land-records-on-712-or.html
નોંધ :-
૧) અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહી.
૨) આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.
AnyRoR गुजरात - 7/12 भूमि रिकार्ड
ગુજરાત ના 7/12 અને 8 અ ના નમુનો જુવો, બધા જીલ્લા ના રેકોર્ડ, તથા તાલુકા અને ગામ ના નમુના
7/12 ના ઉતારો મેળવવા માટે ના સ્ટેપ્સ
1) अनुप्रयोग માં જય ને તમારે "देखें भूमि रिकार्ड (જમીન નો રેકોર્ડ જોવા માટે)" નું બટન ક્લિક કરવાનું
2) "VF7 सर्वेक्षण नं विवरण (ગા.ન .7 ની વિગતો)" ઓપ્શન સિલેક્ટ કરવાનું
3) પછી તમારા જિલ્લો સિલેક્ટ કરો, તાલુકો સિલેક્ટ કરો, તમારું ગામ સિલેક્ટ કરો અને સર્વે નંબર સિલેક્ટ કરવાનો
4) સર્વે નંબર સિલેક્ટ કર્યા પછી તમારે તેની નીચે આપેલા ફોટા માંથી જોય ને જે અક્ષર આપેલા હોય એ એની નીચે ના બોક્સ માં નાખવાના
5) અક્ષર નાખી ને "विस्तार से प्राप्त करें" બટન પર ક્લિક કરો
તમને તમારો 7/12 નો ઉતારો મળી જશે
अंग्रेजी માં માહિતી માટે અહીં ક્લિક કરો: https://anyror.blogspot.in/2018/04/how-i-check-land-records-on-712-or.html
નોંધ: -
1) અહીં દર્શાવેલ જમીનની વિગતો ફક્ત આપની જાણ માટે જ છે જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહી।
2) આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો જે તે મામલતદાર કચેરી અથવા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો।

정보

  • 범주:
    도구
  • 현재 버전:
    1.14
  • 업데이트 날짜:
    2019-09-01
  • 크기:
    3.1MB
  • 필요한 Android 버전:
    Android 4.2 or later
  • 개발자:
    Mitraya Solutions
  • ID:
    com.mitraya.anyror