It has to be noticed that 30,000+ users downloaded Ration Card latest version on 9Apps for free every week! By use it, you can upgrade your abilities smartly. This hot app was released on 2017-11-18. You can quickly get it from 9Apps!
નમૂના નં. -ર નવુ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
નમૂનો નં. 3 ચાલુ કૌટુંબિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ
નમૂનો નં. 4 ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
નમૂના નં. - પ નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે)
નમૂના નં. - 6 અ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (નામ અટકમાં સુધારો અને કલેરીકલ ભૂલ માટે
નમૂના નં. - 6 બ બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત (અન્ય તાલુકા / જીલ્લામાં સ્થળાંતરના કિસ્સામાં) અરજી ફોર્મ (વિના મૂલ્યે)
નમૂના નં. - 7 પાલક / ગાર્ડીયનની નિમણૂંક માટેનું અરજી ફોર્મ
નમૂના નં. - 8 કૌટુંબિક રેશનકાર્ડ રદ કરાવવા માટેનું અરજી ફોર્મ (વિના મૂલ્યે) (રાજ્ય બહાર સ્થળાંતરના કિસ્સામાં)
નમૂના નં. - 9 ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિના મૂલ્યે)
બાયોમેટ્રીક ફીંગરપ્રિન્ટમાં સુધારા / વધારા કરવા માટેનું અરજી ફોર્મ નં. 10 બહાર પાડવા બાબત